2 Chronicles 9:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાને તેના સર્વ પ્રશ્નોના જવાબ તેને આપ્યાં; સુલેમાન માટે કંઈ જ અઘરું હતું નહિ; જેનો જવાબ તેણે આપ્યો ના હોય એવો કોઈ જ પ્રશ્ન ન હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોને બધા પ્રશ્ર્નોના ઉત્તર આપ્યા; એવો એક પણ પ્રશ્ર્ન નહોતો કે જેનો તે ખુલાસો કરી ન શકે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાને તેને તેના સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા; જેનો જવાબ તેને તેણે આપ્યો ન હોય એવી એકે બાબત નહોતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાન આગળ આવીને, તેણે પોતાના મનમાં હતા તે બધાં પ્રશ્ર્નો પૂછયા અને સુલેમાને તેના બધા જ પ્રશ્ર્નોના જવાબ આપ્યા.