2 Chronicles 9:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સમગ્ર દુનિયાના સર્વ રાજાઓ ઈશ્વરે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા તેની પાસે આવતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ સૌ તેનું ઈશ્વરદત્ત જ્ઞાન સાંભળવા તેને મળવા આવતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઈશ્વરે તેને જે જ્ઞાન આપ્યું હતું તે સાંભળવા માટે પૃથ્વી પરના સર્વ રાજાઓ સુલેમાનની પાસે આવતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સમગ્ર દુનિયાના સર્વ રાજાઓ દેવે સુલેમાનને જે જ્ઞાન આપ્યું હતું તે સાંભળવા માટે એના દરબારમાં આવતા,