2 Corinthians 10:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કે જેથી તમારાથી આગળના પ્રાંતોમાં પણ અમે સુવાર્તા પ્રગટ કરીએ; અને બીજા હદમાં થયેલા સેવાકાર્ય વિષે અભિમાન કરીએ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પછી તમારાથી દૂરના બીજા પ્રદેશોમાં અમે શુભસંદેશ પ્રગટ કરી શકીશું; જેથી બીજાના કાર્યક્ષેત્રમાં થયેલ કાર્યની બડાઈ અમે મારીએ નહિ. શાસ્ત્રમાં લખેલું છે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કે, તમારા પેલી બાજુના પ્રાંતોમાં પણ અમે સુવાર્તા પ્રગટ કરીશું, અને બીજાની હદમાં તૈયાર થયેલા ક્ષેત્ર વિષે અભિમાન નહિ કરીએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારા શહેર ઉપરાંતના વિસ્તારોમાં પણ સુવાર્તા કહેવાની અમારી ઈચ્છા છે. બીજી વ્યક્તિના વિસ્તારમાં થઈ ચૂકેલા કાર્ય વિષે અમે બડાઈ મારવા નથી ઈચ્છતા.