2 Corinthians 12:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું જેઓને મેં તમારી પાસે મોકલ્યા તેઓમાંના કોઈની મારફતે મેં તમારાથી કંઈ સ્વાર્થ સાધ્યો છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ કેવી રીતે? તમારી પાસે સંદેશવાહકો મોકલીને મેં તમારો કોઈ લાભ ઉઠાવ્યો છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું જેઓને મેં તમારી પાસે મોકલ્યા, તેઓમાંના કોઈની મારફતે મેં તમારી પાસે કંઈ સ્વાર્થ સાધ્યો છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારા પ્રતિ મોકલેલા કોઈ પણ માણસોનો ઉપયોગ કરીને શું તમને છેતર્યા છે? ના! તમે જાણો છો મેં એમ નથી કર્યુ.