2 Corinthians 8:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તે સમાનતાને ધોરણે થાય એટલે કે વર્તમાન સમયમાં તમારી સમૃદ્ધિ તેઓની અછત કે તેઓની સમૃદ્ધિ પણ તમારી અછત પૂરી પાડે, કે જેથી સમાનતા થાય;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ આ સમયે તમારી પાસે પુષ્કળ હોવાથી જેમને તંગી છે તેમને તમે મદદ કરો તે યોગ્ય છે. અને જ્યારે તેમની પાસે પુષ્કળ હશે ત્યારે તેઓ તમને મદદ કરશે. આમ, બંનેને સરખું મળશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ એ સમાનતાને ધોરણે થાય, એટલે કે હાલના કાળમાં તમારી પુષ્કળતા તેઓની અછત પૂરી પાડે કે, તેઓની પુષ્કળતા પણ તમારી અછત પૂરી પાડે, એટલે સમાનતા થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અત્યારે તમારી પાસે ઘણું છે. તમારી પાસે જે છે તે લોકોને જે વસ્તુની જરૂર છે તેઓને તે ઘણું મદદરૂપ થઈ શકે તેમ છે. ત્યાર બાદ, જ્યારે તેઓની પાસે પુષ્કળ હશે ત્યારે તેઓ તમારે જોઈતી વસ્તુ પ્રાપ્ત કરવામાં તમને મદદરૂપ થઈ શકે. અને ત્યાર પછી સમાનતા આવશે.