2 Corinthians 8:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેમ લખેલું છે, 'જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહિ; અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું નહિ.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાસ્ત્રમાં લખેલું છે: “જેણે વધુ એકઠું કર્યું તેની પાસે વયું નહિ, અને જેણે ઓછું એકઠું કર્યું તેની પાસે ખૂટી ગયું નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેમ લખેલું છે તેમ, “જેની પાસે ઘણું હતું તેને વધી પડયું નહિ. અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડયું નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેમ પવિત્રશાસ્ત્રોમાં લખ્યું છે, “જે વ્યક્તિ એ ઘણું ભેગું કર્યુ છે તેની પાસે ઘણુ વધારે ન હતું, અને જે વ્યક્તિએ ધણું ઓછું ભેગું કર્યુ હતું તેની પાસે ખૂબ ઓછુ ન હતું.”