2 Kings 1:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અહાઝયાહએ તેના સંદેશાવાહકોને પૂછ્યું, "જે માણસ તમને મળવા આવ્યો અને જેણે તમને આ વચનો કહ્યાં તે કેવા પ્રકારનો માણસ હતો?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજાએ પૂછયું, “તમને મળેલા એ માણસનો દેખાવ કેવો હતો?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે તેઓને પૂછયું, “જે માણસ તમને મળવા સામે આવ્યો, ને જેણે તમને એ વચન કહ્યાં તે કેવા પ્રકારનો માણસ હતો?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજાએ પૂછયું, “તમને જે માંણસ મળ્યો હતો અને જેણે તમને આ બધું કહ્યું તે કેવો હતો?”