2 Kings 10:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"તમારા માલિકના દીકરાઓ તમારી પાસે છે, વળી તમારી પાસે રથો, ઘોડા, કોટવાળું નગર તથા શસ્ત્રો પણ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“રાજાના વંશજો તમારા હસ્તક છે અને તમારી પાસે રથો, ઘોડા, શસ્ત્રસરંજામ અને કિલ્લેબંધીવાળાં નગરો છે. તેથી આ પત્ર મળ્યેથી
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“હવે તમારા ધણીના દીકરા તમારી પાસે છે, વળી તમારી પાસે રથો, ઘોડા, કોટવાળું નગર તથા શસ્ત્રો પણ છે; માટે આ પત્ર તમને પહોંચતાંની સાથે જ
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમારા રાજાનાં પુત્રો તમારી પાસે છે, તમારી પાસે રથ અને ઘોડા છે, તમારી પાસે કિલ્લેબંધ નગરો અને શસ્રો પણ છે.