2 Kings 11:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે અથાલ્યાએ લોકોનો તથા રક્ષકોનો અવાજ સાંભળ્યો, ત્યારે તે લોકોની પાસે યહોવાહના ઘરમાં આવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સંરક્ષકો અને લોકોનો કોલાહલ સાંભળી રાણી અથાલ્યા લોકો જ્યાં એકત્ર થયા હતા ત્યાં પ્રભુના મંદિરે પહોંચી ગઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અથાલ્યાએ સિપાઈઓનો તથા લોકોનો ઘોંઘાટ સાંભળ્યો, ત્યારે તે લોકોની પાસે યહોવાના મંદિરમાં આવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લોકોનાં પોકાર સાંભળીને અથાલ્યા યહોવાના મંદિરે પહોંચી ગઈ.