2 Kings 11:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્રીજા ભાગના લોકો સૂરના દરવાજે અને બાકીના ત્રીજા ભાગના લોકો સલામતી રક્ષકોની પાછળ દરવાજે રહે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અન્ય ત્રીજા ભાગનાએ સૂર દરવાજે રક્ષણ માટે ઊભા રહેવું અને બાકીના ત્રીજા ભાગનાએ દરવાજે બીજા સંરક્ષકોની પાછળની હરોળમાં રહેવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્રીજો ભાગ સૂરને દરવાજે રહે; અને ત્રીજો ભાગ રક્ષક સિપાઈઓની પાછળ દરવાજે રહે; એમ તમે આડભીંતરૂપ થઈને મંદિરની ચોકી કરજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજી અને ત્રીજી ટૂકડીના માણસો મુખ્ય દરવાજે અને પાછળના દરવાજે ચોકી કરે. આ રીતે તમે લોકોને મંદિરથી દૂર રાખી શકશો.