2 Kings 12:21 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શિમાથના દીકરા યોઝાખારે અને શોમેરના દીકરા યહોઝાબાદે એટલે તેના ચાકરોએ તેને માર્યો એટલે તે મરણ પામ્યો. તેઓએ તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દફ્નાવ્યો અને તેના દીકરા અમાસ્યાએ તેની જગ્યાએ રાજ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે શિમાથના દીકરા યોઝાખારે તથા શોમેરના દીકરા યહોઝાબાદે એટલે તેના ચાકરોએ તેને માર્યો, ને તે મરણ પામ્યો. અને તેઓએ તેને તેના પિતૃઓ સાથે દાઉદના નગરમાં દાટ્યો; અને તેના દીકરા અમાસ્યાએ તેની જગાએ રાજ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેને ઇજા કરીને મારનાર લોકો શિમઆથનો પુત્ર યોઝાખાર અને શોમેરનો પુત્ર યહોઝાબાદ હતા. તેમણે તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવી દીધો અને તેના પુત્ર અમાસ્યાને તેની પછી રાજા બનાવવામાં આવ્યો.