2 Kings 13:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદિયાના રાજા યોઆશના સાડત્રીસમાં વર્ષે, યહોઆહાઝનો દીકરો યોઆશ સમરુનમા ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો, તેણે સોળ વર્ષ રાજ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદિયાના રાજા યોઆશના અમલના સાડત્રીસમા વર્ષમાં યહોઆહાઝનો પુત્ર યહોઆશ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં સોળ વર્ષ રાજ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહૂદિયાના રાજા યોઆશને સાડત્રીસમે વર્ષે યહોઆહાઝનો દીકરો યહોઆશ સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. [તેણે] સોળ વર્ષ [રાજ કર્યું].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે યહૂદાના રાજા યોઆશના શાસનના સાડત્રીસ વર્ષમાં હતો, ત્યારે યહોઆહાઝનો પુત્ર યોઆશ સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે સોળ વર્ષ રાજ કર્યું,