2 Kings 14:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના રાજા યહોઆહાઝના દીકરા યોઆશના મરણ પછી યહૂદિયાના રાજા યોઆશનો દીકરો અમાસ્યા પંદર વર્ષ સુધી જીવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના રાજા યહોઆશ એટલે યહોઆહાઝનો પુત્રના મરણ પછી યહૂદિયાના રાજા અમાસ્યા એટલે યોઆશનો પુત્ર પંદર વર્ષ જીવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહૂદિયાના રાજા યોઆશનો દીકરો અમાસ્યા ઇઝરયલના રાજા યહોઆહાઝના દીકરા યોઆશના મરણ પછી પંદર વર્ષ જીવ્યો.,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલના રાજા યોઆશના મૃત્યુ પછી યહૂદાનો રાજા અમાસ્યા 15 વર્ષ જીવ્યો.