2 Kings 14:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદિયાના બધા લોકોએ અઝાર્યા જે સોળ વર્ષનો હતો તેને લઈને તેના પિતા અમાસ્યાની જગ્યાએ રાજા બનાવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી યહૂદિયાના લોકોએ અમાસ્યાના સોળ વર્ષના પુત્ર ઉઝિયાને રાજા બનાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અઝાર્યા જે સોળ વરસનો હતો તેને લઈને યહૂદિયાના સર્વ લોકે તેના પિતા અમાસ્યાની જગાએ રાજા ઠરાવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદાના બધા લોકોએ 16 વર્ષની ઉંમરના તેના પુત્ર અઝાર્યાને પસંદ કર્યો અને તેના પિતા પછી તેને રાજા બનાવ્યો.