2 Kings 14:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એવું બન્યું કે, જેવું તેનું રાજય સ્થાપ્યું કે, તરત જ તેણે પોતાના પિતાનું ખૂન કરનારા ચાકરોને મારી નાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજ્ય પર પોતાની પકડ મજબૂત થતાં અમાસ્યાએ પોતાના પિતા રાજા યોઆશને મારી નાખનાર અમલદારોની ક્તલ કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે રાજ્ય તેના હાથમાં સ્થિર થયું કે, તરત તેણે પોતાના પિતા આગલા રાજાને મારી નાખનાર તેના ચાકરોને મારી નાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેનું શાસન સુસ્થાપિત થઇ ગયા પછી તરત જ તેણે પોતાના પિતાનું ખૂન કરનારા અમલદારોને મારી નાખ્યા,