2 Kings 14:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે દસ હજાર અદોમીઓને મીઠાની ખીણમાં મારી નાખ્યા; વળી તેણે સેલા નગરને પણ યુદ્ધ કરીને કબજે કરી લીધું અને તેનું નામ યોકતેલ પાડયું, જે આજે પણ તે જ નામથી ઓળખાય છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમાસ્યાએ મીઠાની ખીણમાં દસ હજાર અદોમી સૈનિકોને મારી નાખ્યા; તેણે લડાઈમાં સેલા નગર જીતી લઈ તેનું નામ યોકથેલ પાડયું. આજે પણ તેનું એ જ નામ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે દશ હજાર અદોમીઓને મીઠાની ખીણમાં મારી નાખ્યા. અને યુદ્ધ કરીને તેણે સેલા જીતી લીધું, ને તેનું નામ યોકતેલ પાડ્યું, તે આજ સુધી છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમાસ્યાએ 10,000 અદોમીઓને મીઠાની ખીણમાં હરાવ્યા અને તેણે સેલા નગરને કબજે પણ કરી લીધું, તેણે તેનું નામ “યોકતએલ” પાડયું અને આજે એ જ નામે ઓળખાય છે.