2 Kings 15:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર બાદ ગાદીનો દીકરો મનાહેમ તિર્સાથી હુમલો કરીને સમરુનમાં આવ્યો. સમરુનમાં તેણે યાબેશના દીકરા શાલ્લૂમ પર હુમલો કરીને તેને મારી નાખ્યો. તેને મારી નાખીને તે તેની જગ્યાએ રાજા બન્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ગાદીનો પુત્ર મનાહેમ તિર્સાથી સમરૂન ચઢી આવ્યો અને શાલ્લૂમનું ખૂન કરીને તેના પછી રાજા બન્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગાદીનો દીકરો મનાહેમ તિર્સાથી ચઢી આવીને સમરુન આવ્યો, ને તેણે યાબેશના દીકરા શાલ્લૂમને સમરુનમાં મારીને મારી નાખ્યો, ને તેની જગાએ પોતે રાજ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ ગાદીના પુત્ર મનાહેમ તિર્સાહથી જઈને સમરૂનમાં પ્રવેશ કરી શાલ્લૂમને મારી નાખ્યો, અને તેના પછી પોતે ગાદીએ આવ્યો.