2 Kings 15:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદિયાના રાજા અઝાર્યાના ઓગણચાલીસમા વર્ષે ગાદીના દીકરા મનાહેમે ઇઝરાયલ પર રાજ કર્યું, તેણે સમરુનમાં દસ વર્ષ સુધી રાજ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદિયાના રાજા ઉઝિયાના અમલના ઓગણચાલીસમા વર્ષમાં ગાદીનો પુત્ર મનાહેમ ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં દસ વર્ષ રાજ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહૂદિયાના રાજા અઝાર્યાને ઓગણચાળીસમે વર્ષે ગાદીનો દીકરો મનાહેમ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો; તેણે સમરુનમાં દશ વર્ષ [રાજ કર્યું].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદાના રાજા અઝાર્યાએ 39 વર્ષો સુધી શાસન કર્યુ અને તે વર્ષે ગાદીનો પુત્ર મનાહેમ ઇસ્રાએલનો રાજા થયો. અને તેણે સમરૂનમાં 10 વર્ષ શાસન કર્યું.