2 Kings 15:37 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસોમાં યહોવાહે અરામના રાજા રસીનને તથા રમાલ્યાના દીકરા પેકાહને યહૂદિયા પર ચઢાઈ કરવા મોકલવા માંડયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના રાજ્યકાળ દરમ્યાન પ્રભુ પ્રથમ અરામના રાજા રસીનને અને ઇઝરાયલના રાજા પેક્હને હુમલો કરવા લઈ આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દિવસોમાં યહોવાએ યહૂદિયા પર અરામના રાજા રસીનને તથા રમાલ્યાના દીકરા પેકાહને મોકલવા માંડ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ સમય દરમ્યાન યહોવાએ અરામના રાજા રસીનને અને રમાલ્યાના પુત્ર પેકાહને યહૂદા પર ચડાઈ કરવા મોકલવા માંડયા.