2 Kings 16:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજા દમસ્ક્સથી આવ્યો, ત્યારે તેણે તે વેદી જોઈ, રાજાએ વેદી પાસે આવીને તે પર અર્પણો ચઢાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આહાઝ દમાસ્ક્સથી પાછો ફર્યો ત્યારે વેદી પૂરેપૂરી તૈયાર થઈ ગઈ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજા દમસ્કસથી આવ્યો, ત્યારે રાજાએ તે વેદી જોઈ; અને વેદીની પાસે આવીને રાજાએ તે પર અર્પણ ચઢાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજાએ પાછા આવીને વેદી જોઈ, તેની પાસે જઈ, પર ચડી,