2 Kings 16:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આહાઝ રાજ કરવા લાગ્યો ત્યારે તે વીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં સોળ વર્ષ સુધી રાજ કર્યુ. તેના પિતૃ દાઉદે જેમ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું, તે પ્રમાણે તેણે કર્યું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે વખતે તે વીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેણે પોતાના પૂર્વજ દાવિદ રાજાની જેમ પ્રભુની દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કર્યું નહિ,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આહાઝ રાજ કરવા લાગ્યો ત્યારે તે વીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેના પિતૃ દાઉદે પોતાના ઈશ્વર યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું હતું, તે પ્રમાણે તેણે કર્યું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 20 વર્ષની હતી, તેણે યરૂશાલેમ પર 16 વર્ષ શાસન કર્યુ, તેણે દાઉદની જેમ પોતાના દેવ યહોવાની દૃષ્ટિએ યોગ્ય ગણાય એવું કંઇ કર્યું નહિ.