2 Kings 17:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ યહોવાહનું ભય રાખતા હતા અને જે દેશમાંથી તેઓને લઈ આવવામાં આવ્યા તેઓના વિધિ પ્રમાણે પોતાના દેવોની પણ પૂજા કરતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમ તેઓ પ્રભુની ઉપાસના કરતા, પણ સાથે પોતે જે દેશોમાંથી આવ્યા હતા ત્યાંના રીતરિવાજ પ્રમાણે તેમણે તેમના પોતાના દેવોની ઉપાસના કરવાનું પણ ચાલુ રાખ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ યહોવાથી ડરતા, ને જે પ્રજાઓમાંથી તેમને પકડી લાવવામાં આવ્યા હતા તેઓની રીત પ્રમાણે તેઓ પોતપોતાના દેવોની સેવા કરતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ યહોવાની પૂજા કરતા હતા અને સાથો સાથ પોતે જે દેશમાંથી આવ્યા હતા તેની વિધિ પ્રમાણે પોતાના દેવોની પણ પૂજા કરતા હતા.