2 Kings 18:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સમયે હિઝકિયાએ યહોવાહના સભાસ્થાનના બારણા પરથી અને પોતે મઢેલા સ્તંભો પરથી સોનું ઉખાડીને આશૂરના રાજાને આપ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે મંદિરના કમાડો પરનું સોનું અને જે બારસાખો સોનાથી મઢાવી હતી તેનું બધું સોનું ઊતરડી લીધું અને સાન્હેરિબને મોકલાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે સમયે યહૂદિયાના રાજા હિઝકિયાએ યહોવાના મંદિરના કમાડો [પરથી], તથા પોતે મઢેલા સ્તંભો [પરથી સોનું] ઉખેડી લઈને આશૂરના રાજાને આપ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે સમયે તેણે, યહોવાના મંદિરમાં સોનાના પતરાંથી મઢેલા બારણાં અને બારસાખોને કાપી નાખ્યાં, તેણે તે બધુંય આશ્શૂરના રાજાને આપી દીધું.