2 Kings 18:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાબશાકાહે તેઓને કહ્યું કે, હવે તમે હિઝકિયાને જઈને કહો કે, આશૂરનો મહાન રાજા પૂછે છે કે, "તારો આત્મવિશ્વાસ શેનાથી છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મુખ્ય અમલદારે તેમને કહ્યું, “આશ્શૂરના મહાન સમ્રાટ તરફથી હિઝકિયાને આવો સંદેશો છે: તું કોના પર મદાર બાંધીને ભરોસો રાખે છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાબશાકેહે તેમને કહ્યું, “હવે તમે હિઝકિયાને કહો કે, આશૂરનો રાજાધિરાજ એમ પૂછે છે કે, તું કોના ઉપર ભરોસો રાખે છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સેનાપતિઓએ તેમને કહ્યું કે, હવે તમે હિઝિક્યાને જઈને કહો કે, “આશ્શૂરનો રાજા કહે છે કે, ‘તને આટલો બધો આત્મવિશ્વાસ શેનાથી છે?