2 Kings 18:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી રાબશાકેહે ઊભા થઈને મોટા અવાજે પોકારીને યહૂદિયાની ભાષામાં કહ્યું, "આશૂરના રાજાધિરાજનું વચન સાંભળો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મુખ્ય અમલદારે ઊભા થઈ હિબ્રૂમાં બૂમ પાડી, “આશ્શૂરના સમ્રાટ તરફથી તમારે માટેનો સંદેશો સાંભળો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી રાબશાકેહે ઊભા થઈને મોટે સાદે યહૂદીઓની ભાષામાં પોકારીને કહ્યું, “આશૂરના રાજાધિરાજનું વચન સાંભળો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી આશ્શૂરના આ સંદેશવાહકે પેલા કોટ પર ઊભેલા લોકો સાંભળે તે રીતે મોટા સાદે હિબ્રૂ ભાષામાં કહ્યું, “આશ્શૂરના રાજાધિરાજનો સંદેશ સાંભળો: