2 Kings 18:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજા કહે છે, "હિઝકિયાથી છેતરાશો નહિ, તે તમને મારા હાથમાંથી બચાવી શકશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હિઝકિયા તમને ભુલાવે નહિ તે માટે સમ્રાટ તમને ચેતવે છે. કારણ, તે તમને તેમના હાથમાંથી છોડાવી શકશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજા આમ કહે છે કે, હિઝકિયાથી તમે ઠગાતા નહિ, કેમ કે તેમને મારા હાથમાંથી છોડાવી શકશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા કહે છે, ‘હિઝિક્યાથી ભોળવાશો નહિ, એ તમને મારા હાથમાંથી કદાપિ બચાવી શકશે નહિ.’