2 Kings 20:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, "યહોવાહનું વચન સાંભળ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યશાયાએ તેને કહ્યું, “તો હવે સર્વસમર્થ પ્રભુનો સંદેશ સાંભળો:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, “યહોવાનું વચન સાંભળો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે યશાયાએ કહ્યું, “યહોવાનાં વચન સાંભળ, તે કહે છે;