2 Kings 21:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ દેશના લોકોએ આમોન રાજા વિરુદ્ધ ષડયંત્ર રચનાર બધાને મારી નાખ્યા, તેઓએ તેના દીકરાને તેની જગ્યાએ રાજા બનાવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમોનનાં ખૂનીઓને યહૂદિયાના લોકોએ મારી નાખ્યા અને આમોનના પુત્ર યોશિયાને રાજા બનાવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ દેશના લોકોએ આમોન રાજા વિરુદ્ધ બંડ કરનાર સર્વને મારી નાખ્યા: અને દેશના લોકોએ તેની જગાએ તેના દીકરા યોશિયાને રાજા ઠરાવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ દેશના લોકોએ બધા કાવતરાઁ ખોરોને મારી નાખ્યા અને તેના પુત્ર યોશિયાને ગાદીએ બેસાડયો.