2 Kings 22:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ તે યહોવાહના સભાસ્થાનની દેખરેખ રાખનાર કામદારોની પાસે લાવીને તેઓના હાથમાં સોંપે, તેઓ તે નાણાં સભાસ્થાનના સમારકામ કરનારને આપે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ પૈસા મંદિરની મરામત માટે જવાબદાર હોય એ માણસોને તે આપે એવું જણાવજે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ તે યહોવાના મંદિરની દેખરેખ રાખનાર કામદારોના હાથમાં સોંપે, અને તેઓ તે [પૈસા] યહોવાના મંદિરમાં જે કારીગરો મંદિરની ભાંગતૂટ સમારે છે તેમને આપે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પછી યહોવાના મંદિરમાં ચાલતા કામના વ્યવસ્થાપકોને સોંપતા.