2 Kings 22:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ તે નાણાં સભાસ્થાનનાં સમારકામ કરનારા સુથારો, કડિયા, સલાટોને તથા સભાસ્થાનના સમારકામ માટે લાકડાં અને ટાંકેલા પથ્થર ખરીદવા માટે આપતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમાંથી તેમણે સુથારો, સલાટો અને કડિયાઓને વેતન ચૂકવવું અને મરામત માટે લાકડું અને ખાણના પથ્થર ખરીદવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એટલે સુતારોને, કડિયાઓને તથા સલાટોને, અને મંદિર સમારવાને લાકડાં તથા ટાંકેલા પથ્થરો ખરીદવા માટે તે આપે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ તે પૈસા મંદિરના સમારકામમાં રોકાયેલા સુથારો, મિસ્રીઓ અને કડિયાઓને પગાર ચૂકવવામાં અને મંદિરના સમારકામ માટે લાકડું અને વહેરેલા પથ્થર ખરીદવામાં આપ્યા.