2 Kings 23:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તોપણ ઉચ્ચસ્થાનોના યાજકો યરુશાલેમમાં યહોવાહની વેદી પાસે સેવા કરવા આવતા નહોતા, પણ તેઓ પોતાના ભાઈઓની સાથે બેખમીર રોટલી ખાતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ વેદીના યજ્ઞકારોને મંદિરની સેવામાં દાખલ કરવામાં આવ્યા નહિ, પણ તેઓ તેમના સાથી યજ્ઞકારોને મળતી યરુશાલેમમાં મંદિરમાંની પ્રભુની વેદીને લગતી ખમીર વિનાની રોટલીમાંથી ખાઈ શક્તા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તોપણ ઉચ્ચસ્થાનોના યાજકો યરુશાલેમમાં યહોવાની વેદી પાસે આવતા નહિ; પણ તેઓ પોતાના ભાઈઓ સાથે બેખમીર રોટલી ખાતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ એ થાનકોના યાજકો યરૂશાલેમમાં આવેલી વેદીની પૂજા કરવા આવ્યા નહોતા, તેઓએ તેમના કુટુંબો વચ્ચે બેખમીર રોટલી ખાધી.