2 Kings 24:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તેના સૈનિકોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર ત્યાં આવી પહોંચ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઘેરા દરમ્યાન નબૂખાદનેસ્સાર રાજા પોતે યરુશાલેમ આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે તેના સૈનિકોએ શહેરને ઘેરૌ લીધું હતું, ત્યારે બાબિલનો રજા નબૂખાદનેસ્સાર ત્યાં આવી પહોચ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેનું લશ્કર શહેરને ઘેરો ઘાલીને પડયું હતું એ દરમ્યાન તે જાતે ત્યાં આવી પહોંચ્યો.