2 Kings 25:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજાના ચોકીદારનો સરદાર સોના તથા ચાંદીથી બનાવેલી સગડીઓ તથા કૂંડીઓ લઈ ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અંગરક્ષકદળનો વડો સોનારૂપાનાં મૂલ્યવાન પાત્રો એટલે અંગારપાત્રો અને રક્તપાત્રો લઈ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રક્ષક ટુકડીનો સરદાર સર્વ સોનાની તથા રૂપાની સગડીઓ તતા કૂંડીઓ લઈ ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સોનાચાંદીનાં પાત્રોને પણ કબજે કરીને તેઓ લઈ ગયા.