2 Kings 3:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ વહેલી સવારે ઊઠ્યા અને સૂર્યનો પ્રકાશ પાણી પર પડવા લાગ્યો. ત્યારે મોઆબીઓને પાણી રક્ત જેવું લાલ દેખાયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજી સવારે તેઓ ઊઠયા ત્યારે સૂર્ય પાણી પર પ્રકાશતો હતો અને તેથી તે રક્તવર્ણું દેખાયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ મળસકે ઊઠ્યા, ને સૂર્યનો પ્રકાશ પાણી પર પડવા લાગ્યો, ત્યારે મોઆબીઓએ તેમની સામેનું પાણી રક્ત જેવું લાલ દેખાયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજે દિવસે સવારે સૂર્યના લાલ રંગનો પ્રકાશ પાણી પર પડયો એટલે મોઆબીઓને પાણી રકત જેવું દેખાયું!