2 Kings 3:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ કહ્યું, "આ તો રક્ત છે! રાજાઓ નાશ પામ્યા છે, તેઓએ એકબીજાને મારી નાખ્યા છે! માટે હવે, હે મોઆબીઓ, તેઓને લૂંટવા માંડો"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ બોલી ઊઠયા, “એ તો રક્ત છે! ત્રણેય શત્રુઓએ અંદરોઅંદર લડીને એકબીજાને મારી નાખ્યા છે! ચાલો, જઈને તેમની છાવણી લૂંટીએ!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ કહ્યું, “એ તો રક્ત છે. નક્કી રાજાઓ નાશ પામ્યા છે, ને તે બધાએ પોતપોતાના સાથીઓને મારી નાખ્યા છે. માટે હવે, ઓ મોઆબીઓ, લૂટવા માંડો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ બોલી ઊઠયા, “આ તો લોહી છે! રાજાઓ અંદર અંદર લડ્યા હોવા જોઈએ અને તેમણે એકબીજાને કાપી નાખ્યા હોવા જોઈએ. માંટે ચાલો, આપણે તેઓની છાવણીમાં જઈને લૂંટ ચલાવીએ.”