2 Kings 3:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ આહાબના મરણ પછી મોઆબના રાજાએ ઇઝરાયલના રાજાની વિરુદ્ધ બળવો કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ ઇઝરાયલનો રાજા આહાબ મરણ પામ્યો એટલે મેશાએ ઇઝરાયલ સામે બળવો પોકાર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ આહાબ મરણ પામ્યો ત્યારે એમ થયું કે મોઆબના રાજાએ ઇઝરાયલના રાજાની વિરુદ્ધ બંડ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે આહાબ મૃત્યુ પામ્યો ત્યારે મોઆબના રાજાએ ઇસ્રાએલના રાજા સામે બળવો કર્યો,