2 Kings 3:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી યહોરામ રાજાએ તે જ સમયે સમરુનથી બહાર નીકળીને ઇઝરાયલના સૈનિકોને યુદ્ધને માટે એકત્ર કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોરામે તરત જ ઇઝરાયલના સૈન્યને સાબદું કર્યું અને સમરૂનમાંથી કૂચ કરી ઉપડયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે વખતે યહોરામ રાજાએ સમરુનમાંથી નીકળીને બધા ઇઝરાયલને ભેગા કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે યહોરામ રાજાએ સમરૂનથી બહાર નીકળીને ઇસ્રાએલના બધા માંણસોને યુદ્ધ માંટે ભેગા કર્યાં.