2 Kings 3:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેણે કહ્યું, "આપણે કયા માર્ગેથી હુમલો કરીશું?" યહોરામે કહ્યું, "અદોમના અરણ્યના માર્ગેથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યોરામે જવાબ વાળ્યો, “આપણે અદોમના રણપ્રદેશમાં થઈને જઈશું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોશાફાટે પૂછ્યું, “આપણે કયે માર્ગે ચઢાઈ કરીશું?” યહોરામે ઉત્તર આપ્યો, “અદોમના અરણ્યને માર્ગે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે પૂછયું, “આપણે હુમલો કરવા ક્યો રસ્તો લેવો જોઇએ?” યહોરામે જવાબ આપ્યો, “અદોમના રણમાંથી પસાર થતો રસ્તો.”