2 Kings 4:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો કૃપા કરી, આપણે તેને માટે એક નાની ઓરડી બનાવીએ અને તેમાં એક પલંગ, મેજ, ખુરશી તથા દીવો મૂકીએ. તેથી જયારે તે અહીં આપણી પાસે આવે ત્યારે તેમાં રહે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો આપણે ધાબા ઉપર એક નાની ઓરડી બાંધીએ, અને તેમાં પથારી, બાજઠ, આસન અને દીવો રાખીએ; જેથી જ્યારે તે આપણી મુલાકાતે આવે ત્યારે તેમાં રહી શકે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કૃપા કરીને‍ ચાલો, આપણે ભીંત પર એક નાની ઓરડી બનાવીએ. અને ત્યાં આપણે તેમને માટે એક પલંગ, મેજ, બાજઠ તથા દીવી મૂકીએ. અને તે આપણી પાસે આવશે ત્યારે એમ થશે કે તે તેમાં રહેશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો આપણે એને માંટે એક નાની ઓરડી બનાવીએ અને તેમાં એક પથારી, એક મેજ, એક ખુરસી અને એક દીવાની વ્યવસ્થા કરીએ, તેથી એ જયારે અહીં આવે ત્યારે અહીં આ ઓરડીમાં રહી શકે.”