2 Kings 4:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એક દિવસ એલિશા ફરીથી ત્યાં રોકાયો, તે ઘરમાં રહ્યો અને ત્યાં આરામ કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક દિવસે એલિશા શૂનેમ આવ્યો અને આરામ માટે તેની ઓરડીમાં ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એક દિવસે એવું બન્યું કે, ઈશ્વરભક્ત ત્યાં આવ્યો, ને તે ઓરડીમાં જઈને ત્યાં સૂતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક દિવસ એલિશા ત્યાં આવ્યો. ત્યારે તે ઉપરની ઓરડીમાં જઈને આરામ કરવા પથારીમાં સૂતો,