2 Kings 4:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તે બાળક મોટો થયો, ત્યારે તે એક દિવસ તેના પિતા પાસે જ્યાં પાક લણનારા હતા ત્યાં ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છોકરો મોટો થયો. એક દિવસે તે તેના પિતા જ્યાં કાપણી કરનાર મજૂરો સાથે ખેતરમાં હતા ત્યાં ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે છોકરો મોટો થયો, ત્યાર એક દિવસે એમ બન્યું કે તે [ઘરેથી] નીકળીને તેના પિતા પાસે લણનારા હતા ત્યાં ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે બાળક મોટો થયો, એક દિવસ એના પિતા ખેતરમાં લણનારાઓ સાથે કામ કરતા હતા, ત્યાં તેમની મુલાકાતે ગયો.