2 Kings 4:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એલિશાએ તેને કહ્યું, "હું તારા માટે શું કરું? મને કહે તારી પાસે ઘરમાં શું છે?" તેણે કહ્યું, "તારી દાસી પાસે વાટકી તેલ સિવાય બીજું કશું જ ઘરમાં નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલિશાએ પૂછયું, “તારે માટે હું શું કરું? તારા ઘરમાં તારી પાસે શું છે તે કહે.” તેણે જવાબ આપ્યો, “એક નાની બરણીમાં થોડાક ઓલિવ તેલ સિવાય બીજું કંઈ જ નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એલિશાએ તેને પૂછયું, “હું તારે માટે શું કરું? મને કહે; તારી પાસે ઘરમાં શું છે?” સ્ત્રીએ કહ્યું, “તારી દાસી પાસે ઘરમાં એક તાંબડી તેલ સિવાય બીજું કંઈ નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલિશાએ કહ્યું, “હું તને શી મદદ કરી શકું? તું મને એ કહે કે, તારી પાસે ઘરમાં શું છે?” તે સ્રીએ જવાબ આપ્યો, “થોડુંક તેલ છે, એ સિવાય બીજું કશું જ નથી.”