2 Kings 4:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે સ્ત્રીએ બાળકને લઈને ઈશ્વરભકતના પલંગમાં સુવાડ્યો અને તે બારણું બંધ કરીને બહાર ચાલી ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે તેને ઉપર ઈશ્વરભક્ત એલિશાની ઓરડીમાં લઈ ગઈ અને તેને પથારીમાં સૂવાડીને બારણું બંધ કરી ત્યાંથી નીકળી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઊપર જઈને સ્ત્રીએ ઈશ્વરભક્તના પલંગ પર તેને સુવાડ્યો, ને તેને અંદર રહેવા દઈને [બારણું] બંધ કરીને તે બહાર ગઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે સ્રીએ પોતાના પુત્રના મૃતદેહને ઉપાડીને દેવના માંણસના ઓરડામાં લાવીને તેની પથારીમાં સૂવડાવી દીધો અને પછી તેણી બારણું વાસી ને બહાર ચાલી ગઈ.