2 Kings 4:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેણે ગધેડા પર જીન બાંધ્યું અને ચાકરને કહ્યું, "ઉતાવળથી હાંકીને ચલાવ; હું તને કહું તે સિવાય સવારી ધીમી પાડતો નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે ગધેડા પર જીન મૂકાવ્યું અને નોકરને કહ્યું, “ગધેડાને શકાય તેટલું ઝડપથી દોડાવ અને તને કહું નહિ ત્યાં સુધી તેને ધીમું પાડતો નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી એણે ગધેડા પર જીન બાંધ્યું, ને પોતાના ચાકરને કહ્યું, “હાંકીને આગળ ચાલ; અને હું તને આજ્ઞા કરું તે સિવાય સવારી ધીમી પાડતો નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગધેડા પર જીન નંખાવીને તેણે નોકરને કહ્યું, “ઉતાવળ કરજે, અને સિવાય કે હું તને કહું ધીમો પડતો નહિ.”