2 Kings 4:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે સ્ત્રી બોલી, "મારા માલિક! શું મેં તમારી પાસે દીકરો માંગ્યો હતો? શું મેં નહોતું કહ્યું કે, મને છેતરશો નહિ'?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સ્ત્રીએ તેને કહ્યું, “ગુરુજી, મેં તમારી પાસે પુત્રની માગણી કરી હતી? તમે મને વધુ પડતી ઊંચી આશા ન બંધાવશો એવું મેં તમને નહોતું કહ્યું?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેણે કહ્યું, “શું મેં મારા મુરબ્બી પાસેથી પુત્ર માગ્યો હતો? શું મેં નહોતું કહ્યું કે, મને ભરમાવશો નહિ?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે સ્ત્રી બોલી, “માંરા મુરબ્બી! મેં આપની પાસે પુત્ર માંગ્યો હતો? મેં એમ નહોતું કહ્યું કે, મને છેતરશો નહિ?”