2 Kings 4:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે એલિશાએ ગેહઝીને કહ્યું, "ગેહઝી, કમર બાંધીને તથા મારી લાકડી તારા હાથમાં લઈને રસ્તો પકડ. તેના ઘરે જા. જો રસ્તામાં તને કોઈ મળે તો તેને સલામ કરતો નહિ અને જો કોઈ તને સલામ કરે તો, તેને સામે સલામ કરતો નહિ. મારી લાકડી તે બાળકના મુખ પર મૂકજે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલિશાએ ગેહઝી તરફ ફરીને તેને કહ્યું, “કમર કાસીને ઝટપટ તૈયાર થઈ જા અને મારી લાકડી લઈને જા. કોઈ તને મળે તેને સલામ પાઠવવા પણ થોભતો નહિ, અને કોઈ તને સલામ પાઠવે, તો સામી સલામ પાઠવવાય થોભીશ નહિ. સીધો ઘેર જા અને છોકરાના મોં પર મારી લાકડી મૂક.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે ઈશ્વરભક્તે ગેહઝીને કહ્યું, “તારી કમર બાંધીને તથા તારી લાકડી તારા હાથમાં લઈને રસ્તો પકડ. કોઈ માણસ તને મળે તો તેને સલામ કરતો નહિ; અને કોઈ તને સલામ કરે, તો તેને સામી સલામ કરતો નહિ. અને છોકરાના મોં પર મારી લાકડી મૂકજે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલિશાએ કહ્યું, “ગેહઝીન, કમર કસ, માંરી લાકડી લે અને દોડતો જા, રસ્તે કોઈ મળે તો તેને પ્રણામ કરવા પણ રોકાઈશ નહિ, માંરી લાકડી તે બાળકના મોંઢા પર મૂકજે.”