2 Kings 4:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે એલિશાએ કહ્યું, "તું બહાર જઈને તારા બધા પડોશીઓ પાસેથી ખાલી વાસણો માગી લાવ. બની શકે તેટલાં ઉછીનાં વાસણ માગીને લાવ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલિશાએ તેને કહ્યું, “તારા પડોશીઓ પાસે જઈને શકાય તેટલી બધી બરણીઓ માગી લાવ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે એલિશાએ કહ્યું, “તું બહાર જઈને તારે માટે તારા સર્વ પડોશીઓ પાસેથી વાસણો, એટલે ખાલી વાસણો માગી લાવ. થોડાં માગતી નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે એલિશાએ કહ્યું, “તો બહાર જઈને તારા બધા આડોશી-પાડોશી પાસેથી ખાલી વાસણો અને બરણીઓ માંગી લાવ.