2 Kings 4:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે એલિશા ઘરમાં આવ્યો, ત્યારે બાળક મૃત અવસ્થામાં તેના પલંગ પર પડેલો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલિશા આવ્યો એટલે ઓરડીમાં એકલો ગયો અને છોકરાને પથારીમાં મરેલો પડયો જોયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એલિશા ઘરમાં આવ્યો ત્યારે જુઓ, છોકરો મૂએલો તથા તેના પલંગ પર સુવાડેલો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલિશા પછી ઘરમાં દાખલ થયો અને ત્યા તેની પથારીમાં મરેલો છોકરો પડેલો હતો.