2 Kings 4:44 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે તેના ચાકરે તેઓની આગળ મૂક્યું; યહોવાહના કહ્યા પ્રમાણે તેઓએ ખાધું. તે ઉપરાંત તેમાંથી થોડું વધ્યું પણ ખરું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી નોકરે તેમને ખોરાક પીરસ્યો અને પ્રભુએ કહ્યું હતું તેમ તેઓ સૌએ ખાધું અને છતાંય થોડું વયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે તેણે શાક તેઓની આગળ મૂક્યું, ને યહોવાના વચન પ્રમાણે તેઓએ ખાધું તેમ છતાં તેમાંથી કંઈક પડી રહ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે લોકોને પીરસી દીધું અને તેઓ ખાઈ રહ્યા અને યહોવાના કહેવા મુજબ વધ્યું પણ ખરું.