2 Kings 5:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી નામાન પોતાના ઘોડા અને રથો સાથે એલિશા પ્રબોધકના ઘરના બારણા સામે આવીને ઊભો રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી નામાન પોતાના ઘોડા અને રથો લઈને ગયો અને એલિશાના ઘરના પ્રવેશદ્વારે ઊભો રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમ નામાન પોતાના ઘોડા તથા પોતાના રથો સહિત આવીને એલિશાના ઘરના બારણા આગળ ઊભો રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી પોતાના રથો અને માંણસો સાથે નામાંન એલિશા પ્રબોધકના ઘરે ગયો અને તેના બારણા સામે આવીને ઊભો રહ્યો.